દિવાળીના પર્વમાં પણ ક્યારેક કુટુંબમાં કોઈક નાખુશી ચારણીમાંથી ગળાઈને માથા પર બોઝ બનવા જાય ત્યારે અણી પર આવી ગયેલી તીવ્ર લાગણીને શમાવી કાબુ મેળવવો સારો કેમ કે દિવાળી એ ખુશીઓનું પર્વ છે.