pratilipi-logo પ્રતિલિપિ
ગુજરાતી
પ્ર
প্র
പ്ര
प्र
ಪ್ರ
பி

દિવાળીના ફટાકડા ફૂટ્યા ખરા...!!!

4.5
1294

દિવાળીના દીવશોમાં ગામડામાં જયારે ફટાકડાથી કોઈ અકસ્માત સર્જાય ત્યારે કેવી કરુણ અને હાસ્યાસ્પદ સ્થીતીનું સર્જન થતું હોય છે તે આલેખવાનો એક પ્રયાસ કર્યો છે.

હમણાં વાંચો
લેખક વિશે

મને બાળપણથી જ લેખન કાર્યમાં વધુ રૂચી રહેલી છે. કવી અને લેખકો પ્રત્યે મને ખુબ માન ઉપજે છે. કારણ કે આપણી માતૃભાષા એટલે કે ગુજરાતી ભાષાને જીવતી રાખનાર આ જ કલમ યોદ્ધાઓ છે. આજે ભારતીય સંસ્કૃતિ અને તેના વારસાને પેઢી દરપેઢી આગળ વધારવા માટે સહુથી મોટો ફાળો આ કવિઓ અને લેખકોનો છે. અને તે પણ આપણી પોતીકી ભાષા - ગુજરાતીમાં લખાયેલા કંઈ કેટલાએ ગ્રંથો, લેખો, કાવ્યો અને અઢળક નવલકથાઓ...!! કવિ કાલીદાસ હોય કે ઝવેચંદ મેઘાણી હોય, આ દરેક મહાનુભાવોની કૃતી ખરા ખપીને વાહ... ઉદગારો ના અપાવે એવું બન્યું નથી.

ટિપ્પણીઓ
  • author
    આપનું રેટિંગ

  • કુલ ટિપ્પણી
  • author
    Dalsukh Raiyani
    04 એપ્રિલ 2018
    ભાઈ ! આજે હું કેટલા વષો પછી હસ્યો...મારુ ખોવાય ગયેલું હાસ્ય આજે પાછું આવ્યું હો...! ખોબલેને ખોબલે તમને અભિનંદન હો !!!
  • author
    Shrenik Dalal
    27 ઓકટોબર 2019
    Varta saras. Pann karsan no baap nirdhan ne badale dhanik hot to vadhare gamat. Aato padya par paatu jevu thayu.
  • author
    Siraj Matva "DeMonKiNg"
    16 મે 2019
    😂😂😂😂😂 ...Batho Vali Gyo Shu Hasi Hasi ne .... bov j Jabrdast Lakhyu chhe ...