pratilipi-logo પ્રતિલિપિ
ગુજરાતી

દિવાળીની મારી ઝાકમજોળી

303
4.8

જામી એવી દિવાળીના તહેવારની ઝાકમજોળી, બા મારી લાગતી હતી એકદમ જ ભોળી ભોળી, બનાવે છે આજે રંગોની સરસ મજાની રંગોળી, એમાં ભાત બનાવી એણે કેવી લાલ પીળીને ધોળી. પપ્પા મારા થાકતા અમારા ગામની બજાર ખોળી, હાથમાં ...