pratilipi-logo પ્રતિલિપિ
ગુજરાતી

ડોસો-ડોસી (હાસ્ય કથા)

4.5
1164

ડોસા અને ડોસીની રમૂજી વાતો

હમણાં વાંચો
લેખક વિશે
author
Nicky Tarsariya

લેખક તરીકે નામ મળ્યા પછી એક અલગ જ અનુભૂતિ થાય છે. જેને શબ્દોમાં કંઇ રીતે વર્ણવી તે સમજાતું નથી. ખરેખર આજે હું જે કંઈ પણ છું તે પ્રતિલિપિ ના કારણે જ છું એમ કહેવું કંઈ ખોટું નથી. મને અહીં થી એક નામ મળ્યું અને અહીથી મને મારા વાચકો મળ્યા. જે બદલ હંમેશા પ્રતિલિપિ ને આભારી રહીશ. આગળ પણ મારી સફર શરૂ છે. હજી ઘણીબધી વાર્તાઓ મનમાં જાગૃત થઈ રહી છે જેને શબ્દો આપવાના છે. તે સાથે લેખન ને એક નવી દિશા મળી શકે તે હેતુસર પ્રયત્ન પણ શરૂ છે. મને લાગે છે કે જો આમ જ વાચક મિત્રો નો સાથ મળતો રહેશે તો ચોક્કસ હું મારી મંજિલ સુધી પહોંચી શકી. બસ આમ જ વાંચતા રહો અને તમારા અભિપ્રાય આપી મને પ્રોત્સાહન આપતા રહો. ધન્યવાદ 🙏🙏🙏 આ સિવાય તમે મને ફેસબુક, ઈન્સ્ટાગ્રામ પર ફોલો કરી શકો છો @nicky Tarsariya અને જો તમને શાયરી સાંભળવાનો શોખ હોય તો મારી યુટયુબ ચેનલ પર મુલાકાત કરો. જયા તમને મારા જ અવાજમાં રેકોર્ડ થયેલી મારી લખેલી નવી નવી લવ શાયરીઓ સાંભળવા મળશે. @Nicky Tarsariya (દિલની વાતો)

ટિપ્પણીઓ
  • author
    આપનું રેટિંગ

  • કુલ ટિપ્પણી
  • author
    પંકજ જાની
    30 மே 2020
    સરસ "હાઇવે રોબરી", ને પ્રતિલિપિ પર વાંચો : https://gujarati.pratilipi.com/series/6ga11vzylpw8?utm_source=android
  • author
    Vankar Parsotam
    18 ஜனவரி 2022
    મને આ મા પેલું અડધા કપડાં વાળો ભાગ ગમ્યો
  • author
    Keshavlal dafda
    30 மே 2020
    શાનદાર હાસ્ય કથા હા હા હા હા હા હા હા હા હા મજા પડી ગઈ
  • author
    આપનું રેટિંગ

  • કુલ ટિપ્પણી
  • author
    પંકજ જાની
    30 மே 2020
    સરસ "હાઇવે રોબરી", ને પ્રતિલિપિ પર વાંચો : https://gujarati.pratilipi.com/series/6ga11vzylpw8?utm_source=android
  • author
    Vankar Parsotam
    18 ஜனவரி 2022
    મને આ મા પેલું અડધા કપડાં વાળો ભાગ ગમ્યો
  • author
    Keshavlal dafda
    30 மே 2020
    શાનદાર હાસ્ય કથા હા હા હા હા હા હા હા હા હા મજા પડી ગઈ