મૂળ જંબુસર ભરૂચથી, હાલ રહેવાનું આદિપુર કચ્છમાં, દરેક પ્રકારની ભાષાઓ શીખવાનો શોખ, બીજી બધી અલગ અલગ એક્ટિવિટીમાં પણ રસ, B.A. સુધીનો અભ્યાસ પૂર્ણ કર્યો સાથે દાદા પાસે જ્યોતિષ વિદ્યાનો પણ અભ્યાસ કર્યો. તેમાં પણ આગળ વધી રહી છું. હું ગૃહિણી છું અને બે બાળકની માતા છું. સાહિત્યનો શોખ છેક નાનપણથી સચવાયેલો હતો પણ લેખનનો સાચો અધ્યાય પ્રતિલિપિ ઍપ જોયા બાદ શરુ થયો. ઘરની અને દીકરાની જવાબદારીમાંથી ક્યારેક સમય કાઢી હ્રદયના ભાવોને કવિતા અને ટૂંકી વાર્તાના સ્વરૂપે કાગળ પર ચિતરવાનું શરુ કર્યું...
સમસ્યાનો વિષય
સમસ્યાનો વિષય
સમસ્યાનો વિષય