યશવંત ઠક્કર
જન્મ તારીખ: ૧૫-૦૨-૧૯૫૨
વતન: ગુજરાતમાં અમરેલી જિલ્લાનું નાનીધારી ગામ
અભ્યાસ: બી.કોમ.
લેખન : વિવિધ સામયિકોમાં વાર્તાઓ, હાસ્યકથાઓ, નિબંધો, નાટકો વગેરે પ્રકાશિત.
પુરસ્કાર : [૧] નાટક ‘ખમણ... કોરાં, વઘારેલાં, ટમટમ’ બુડ્રેટી ટ્રસ્ટની ‘કૉમેડી નાટ્યલેખન યોજના-૭’માં પુરસ્કારને પાત્ર. તા.૦૭-૧૧- ૨૦૧૨.
[૨] નિબંધ ‘ચાલો, ભાષાનું ગૌરવ વધારીએ’ ‘શ્રી રતિલાલ ચંદરયા સ્મૃતિપર્વ ઉજવણી નિમિત્તે પ્રતિભાશોધ સ્પર્ધામાં’ પ્રથમ પુરસ્કારને પાત્ર. તા. ૧૩-૦૧-૧૫ .
વાર્તાસંગ્રહ: [૧] 'અસર' ૧૯૯૦માં પ્રકાશિત [૨] 'આવકારો' ૨૦૧૮માં પ્રકાશિત
સમસ્યાનો વિષય
સમસ્યાનો વિષય
સમસ્યાનો વિષય