લેખન કાર્ય મારા માટે અસંભવ હતુ , પ્રોફેશનલી હુ એક ફાર્મસી સ્નાતક ત્યારબાદ ભવનસ સ્કુલ ઓફ મેનેજમેન્ટ મા મુંબઇ થી માર્કેટિંગ એન્ડ સેલ્સ મેનેજમેન્ટ મા પોસ્ટ ગ્રેજ્યુએટ , ત્યાર મહારાજા સયાજીરાવ ગાયકવાડ યુનિવર્સિટી વડોદરા હ્યુમન રિસોર્સિઝ મેનેજમેન્ટ ( H.R.M) પોસ્ટ ગ્રેજ્યુએટ. દવા બનાવતી કંપની મા નોકરી . કેનેડાની મુલાકાત મા કોરોના થવો ત્રણ મહિના હોસ્પિટલ મા એડમિટ થવુ . ટાઇમ પસાર કરવા ઇ બુકસ નો સહારો .
લખવા માટે નુ પ્રોત્સાહન તથા પ્રતિલિપી નો સાથ તથા દરેક વાચક મિત્ર નો સપોર્ટ આજે તમારી સમક્ષ હાજર છુ. પ્રયત્ન કરીશ શક્ય તેટલી સારી માહિતીઓ પ્રદાન થાય. ઇશ્વર ને પાર્થના તથા તમારી શુભેચ્છાઓ. કોરોના બાદ આ નવુ જીવન છે.
ગિરીશ શાહ ના જય શ્રીકૃષ્ણ.
સમસ્યાનો વિષય