pratilipi-logo પ્રતિલિપિ
ગુજરાતી

એક વાંચક થી વ્યસની લેખિકા તરીકેની સફર !!

5
100

*****   હેલો મારા વ્હાલાં વાંચક મિત્રો... શીર્ષક વાંચીને તમને અંદાજો તો આવી જ ગયો હશે કે હું શું લખવા જઈ રહી છું.     ઘણાં સમયથી એવી ઈચ્છા હતી કે મારે મારી લેખન યાત્રા ...

હમણાં વાંચો
લેખક વિશે
author
કુંજલ દેસાઈ

હુ વ્યવસાયે તો સોફ્ટવેર ઇન્જીનીર છું. મારા શોખ માટે કવિતા અને વાર્તા લખતી હતી પરંતુ મિત્રો આ કહ્યું કે તારી કવિતા અને વાર્તા અન્ય લોકો સમક્ષ પ્રસ્તુત કરવા લાયક છે. તો થયું વિચારો ને આ માધ્યમ દ્વારા પાંખો આપુ. આશા રાખું છું કે તમારો સારો પ્રતિભાવ મળશે. Married 👩‍❤️‍👨 Engineer 🤖 Instagram: @writer_kunjaldesai

ટિપ્પણીઓ
  • author
    આપનું રેટિંગ

  • કુલ ટિપ્પણી
  • author
    Mehta Sanket D. સુપરફેન
    13 ઓકટોબર 2023
    આજે તો મારા શબ્દો અને મારું લખાણ બંને શાંત 🤫 થઈ ગયા ✒️🙌
  • author
    𝘝𝘐𝘗𝘜𝘓 𝘗𝘈𝘛𝘌𝘓
    14 ઓકટોબર 2023
    congratulatuons......😊 આપે લખવાનું શરૂ કર્યું ત્યાર થી હું તમારી રચના વાંચું છું...પહેલી ધારાવાહિક શુ ફેસબુક પ્રેમ શક્ય છે....બહુ જ મસ્ત હતી...😊 ( તમારા લીધે મારે 4 વાર વાંચવી પડી હતી ..😛😝😜😂 ) આપ લખો જ છો બહુ જ મસ્ત ...થોડું તમારા વિશે નવું જાણવા મળ્યું આજે એ જાણી ને ખૂબ આનંદ થયો...દરેક .રચના માં એવું લાગતું કે કોઇ રિયલ સ્ટોરી છે....દરેક રચના માં તમે જીવ રેડી દેતા લખવા માટે એટલે જ વાંચવા ની પણ મઝા આવે....😊 આગળ પણ આમ જ લખતા રહોને પ્રગતિ કરતા રહો....એવી શુભેચ્છા....🙏🙏 BEST OF LUCK.....👍 JOKE :- તમારો ઇન્ટરવ્યૂ કોણ લેતું હતું....આજતક વાળા આવ્યા હતા કે ...BBC NEWS વાળા હતા ....😂😜😝😛
  • author
    16 ડીસેમ્બર 2023
    વાહ! એક ચુલબુલી લેખિકા તરીકેની આપની મજેદાર સફર વાંચવાની મઝા આવી ગઈ. આમ તો ખૂબ જ સ્વચ્છ લેખન શૈલી પણ છે આપની અને મનભાવન હૃદયંગમ પણ ખરી જ! પરંતુ બે નાની વાત તરફ આપનું નજીવું ધ્યાન દોરી શકું કે મોટા ભાગના લેખકો જે શબ્દ ખોટો લખતા હોય છે એ તમે પણ બહુ વાર લખ્યો છે. વાચક લખાય. એની ઉપર અનુસ્વાર કદી હવેથી ના મુકશો સખી અને મેં પણ આ રીતે લખશો. એની ઉપર તમે બે માત્ર મૂકી મૈં લખી રહયા છો એ ભૂલ ભરેલું છે. ગુજરાતી ભાષાના મારા લગાવને કારણે આ ધ્યાન દોર્યુ છે જે આગળ જતા સ્પર્ધાઓમાં પણ તમને કામ આવી શકે એ જ હેતુ છે સખી.