pratilipi-logo પ્રતિલિપિ
ગુજરાતી
પ્ર
প্র
പ്ര
प्र
ಪ್ರ
பி

એક વાત

4.6
1113

૭/૧/૧૨ ના રોજ મેં મારા મન સાથે વાત કરી...એને જ તમારી સાથે વહેંચી રહી છું...

હમણાં વાંચો
લેખક વિશે
author
Niyati Kapadia

વાર્તા એટલે કંઇક એવું જે વાંચીને મજા પડી જાય. બસ, આટલો જ મારો ફંડા છે! મારા વાચક મિત્રો મારું લખાણ વાંચી રહે ત્યારે એમને ઈચ્છા થવી જોઈએ...એક બીજી અને એ પણ મારી જ વાર્તા વાંચવાની! લાગણીશીલ, છુપા હાસ્ય સાથેનું, થોડું ગંભીર, થોડું હળવું, ક્યાંક હોરર અને ક્રાઇમ ભરેલું લખાણ એટલે મારી વાર્તા/નવલકથા!

ટિપ્પણીઓ
  • author
    આપનું રેટિંગ

  • કુલ ટિપ્પણી
  • author
    08 জানুয়ারী 2018
    ખૂબ સરસ ... કોઇને ભીંત પરથી તો ઉખાડી શકાય પણ! હ્રદય માંથી કેવી રીતે ઉખાડી શકાય? ??
  • author
    Tarak
    25 মে 2020
    ખુબ જ સરસ
  • author
    11 জানুয়ারী 2018
    એકદમ સાચી વાત. પણ સમાજ ના અમુક નિયમો એવા થઇ ગયાં છે તે તમે મન થી ઈચ્છો એ કરો તો પણ તમે એમના ભોગી બની જાઓ. પણ આપણે જ આ ખોટા નિયમો ને બદલવાની જરૂર છે. માણસ ઇચ્છે એની સાથે જીવન વિતાવી શકે, એનો નિર્ણય પોતાનો હોવો જોઈએ નઈ કે સમાજ નો..