pratilipi-logo પ્રતિલિપિ
ગુજરાતી

એક વ્યસ્ત ભક્તનો

993
4.8

હે મારા વહાલા ઈશ્વર, આજે મારું મન તને પત્ર લખવાનું થયું. તારા મંદિરમાં જઈને પ્રાર્થના કરવા જેટલો સમય મારી પાસે નથી. હું મારા કામકાજમાં એટલો વ્યસ્ત થઈ ગયો છું કે હવે હાલતાં ચાલતાં ક્યારેક કંઇક વાગી ...