pratilipi-logo પ્રતિલિપિ
ગુજરાતી

વાત જાણે એમ છે, થઈ ગયો પ્રેમ છે. ના પુછતાં હવે એ કશું, બંધ થયો વ્યવહાર છે. પ્રેમ કરી બેઠા ને, મીત્રતા ખોઈ બેઠા છે. હવે દર્દ દિલમાં થાય છે, ને દિલમાં ડુમો ભરાય છે. ના કોઈ ને કહેવાય છે, ને ના સહેજે ...