એમ કેમ ભરોસો કરું કોઈનો? બધા કંઈક ને કંઈક વેચવા આવ્યા છે. મળી જાય સામે તો હસી લઉં જરાક, જોઉં તો ખરા, દાંત ચમકાવીને આવ્યા છે? બેસે બાજુમાં તો બે વાત સાંભળી લઉં, કહે છે મને, પણ કિસ્સા બીજાના લાવ્યા ...