હાસ્ય સાહિત્ય કરતાં વધુ શોખ સંગીતનો, વિન્ટેજ ફિલ્મ ગીતો પર આધારીત ‘ફરમાઇશ ક્લબ’નું પણ સંચાલન કરે છે. હાસ્ય સાહિત્ય ખુબ અજમાવ્યું, ‘ ગુજરાત સમાચાર’ ની ‘ બુધવારની બપોરે’ કટારના લેખક. રાજકપુરની ફિલ્મ ‘જાગતે રહો’ જોઇ જીવનમાં કાંઇક કરવાના ઓરતા જાગ્યા. તેમનું બહુ જાણીતું પાત્ર ‘ જેન્તી જોખમ ‘
આકાશવાણી પર ઘણા કાર્યક્રમો આપ્યા. લખવા વાંચવા કરતાં ઘેર આવનાર વધુ મહત્ત્વનો. અંબાજીમાં પૂરી આસ્થા.
પ્રથમ કૃતિ – (પાકિસ્તાનના પ્રમુખ ) સ્વ.યાહ્યાખાનને પત્ર , ૧૯૬૯
પ્રિય લેખકો: શરદબાબુ, દેવયાની ચોબલ અને મહાત્મા ગાંધી
રચનાઓ -
બુધવારની બપોરે, જેન્તી જોખમ સાથે કુલ ૧૮ જેટલા પુસ્તકો
સમસ્યાનો વિષય
સમસ્યાનો વિષય
સમસ્યાનો વિષય