pratilipi-logo પ્રતિલિપિ
ગુજરાતી

એન્કાઉન્ટર ૧૬-૦૪-૨૦૧૭

3.3
416

તમે સૌથી મોટું જુઠ્ઠું ક્યારે બોલ્યા હતા ? - મને સાઇઝ યાદ નથી. (જયેશ અંતાણી, ભાવનગર) સાચા દિલના માણસો હંમેશા પાછળ કેમ રહી જાય છે ? - એમ. (હિરેન લાઠીદડીયા, તળાજા) મારા સવાલમાં એવું શું છે કે જવાબની ...

હમણાં વાંચો
લેખક વિશે
author
અશોક દવે

હાસ્ય સાહિત્ય કરતાં વધુ શોખ સંગીતનો, વિન્ટેજ ફિલ્મ ગીતો પર આધારીત ‘ફરમાઇશ ક્લબ’નું પણ સંચાલન કરે છે. હાસ્ય સાહિત્ય ખુબ અજમાવ્યું, ‘ ગુજરાત સમાચાર’ ની ‘ બુધવારની બપોરે’ કટારના લેખક. રાજકપુરની ફિલ્મ ‘જાગતે રહો’ જોઇ જીવનમાં કાંઇક કરવાના ઓરતા જાગ્યા. તેમનું બહુ જાણીતું પાત્ર ‘ જેન્તી જોખમ ‘ આકાશવાણી પર ઘણા કાર્યક્રમો આપ્યા. લખવા વાંચવા કરતાં ઘેર આવનાર વધુ મહત્ત્વનો. અંબાજીમાં પૂરી આસ્થા. પ્રથમ કૃતિ – (પાકિસ્તાનના પ્રમુખ ) સ્વ.યાહ્યાખાનને પત્ર , ૧૯૬૯ પ્રિય લેખકો: શરદબાબુ, દેવયાની ચોબલ અને મહાત્મા ગાંધી રચનાઓ - બુધવારની બપોરે, જેન્તી જોખમ સાથે કુલ ૧૮ જેટલા પુસ્તકો

ટિપ્પણીઓ
  • author
    આપનું રેટિંગ

  • કુલ ટિપ્પણી
  • author
    pethahiradanecha pethahiradanecha
    07 જુલાઈ 2017
    Good
  • author
    sunil panchal
    09 જુલાઈ 2017
    bakwas jawab
  • author
    આપનું રેટિંગ

  • કુલ ટિપ્પણી
  • author
    pethahiradanecha pethahiradanecha
    07 જુલાઈ 2017
    Good
  • author
    sunil panchal
    09 જુલાઈ 2017
    bakwas jawab