સપનાઓને કલમમાં ભરીને કાગળ પર ઉતારું છું..
એક આગવું આકાશ મારું જમીન પર ઉતારું છું ..
આવો,અહીં એક મહેફિલ અનોખી સજાવી છે મેં ..
હું ફૂલોને પતંગિયાની પાંખો દઈ શબ્દ પર ઉતારું છું,,
સારાંશ

સમસ્યાનો વિષય
સમસ્યાનો વિષય
સમસ્યાનો વિષય