pratilipi-logo પ્રતિલિપિ
ગુજરાતી
પ્ર
প্র
പ്ര
प्र
ಪ್ರ
பி

ફાંસ

4.6
39825

મારી કરમકઠણાઈ લગ્નથી શરૂ થઈ. અનેક સ્ત્રીઓની થાય છે તેમ. ના, મારી વાત કંઈ સાવ રોદણાં રડવાની નથી. તોય આરંભનાં વર્ષો મારા નિરાશામાં અને રડવામાં વીત્યાં હતાં એ કબૂલ કરું છું. કૉલેજમાં ફર્સ્ટ યર બી.એ.નાં ...

હમણાં વાંચો
લેખક વિશે
author
વર્ષા અડાલજા
ટિપ્પણીઓ
 • author
  આપનું રેટિંગ

 • કુલ ટિપ્પણી
 • author
  Varsha Nayak
  30 માર્ચ 2018
  ￰વર્ષા મેમ,,આપની આ રચના હૃદય સોંસરવી ઉતરી ગઈ ..કેમકે આ તો મારા જ જીવન ની કહાની છે એવું મને આપની આ વાર્તા વાંચતા લાગ્યું.કેટલીય વાર રડી પડી છું.કેમકે વાર્તા નાયિકા માં મેં મારી જાત ને નિહાળી.બસ આશ્વાસન એ વાત નું છે કે મને પતિ તરીકે એક ઉમદા વ્યક્તિ નો સાથ મળ્યો છે..પણ એ વાત નો અફસોસ પણ છે કે માતા પિતા ના નાની ઉમર માં લગ્ન કરાવી દેવા ના ઉતાવળા નિર્ણય ના કારણે મારી ઘણી શક્તિ ઓ અને કલા કુંઠિત થઇ ગઇ.હુ સારું લખી શકતી હતી,સારું ગાઈ શકતી હતી,એક સારી વક્તા પણ હતી..પણ બધું જ સમય ના કાળ ચક્ર માં સમાઈ ગયું...
 • author
  યામિની પટેલ
  15 જુલાઈ 2016
  સૌથી વધારે આ વાર્તામાં ગમ્યું હોય તો એ કે આમ તો ઘણી વાર લખાઈ ચૂક્યું હોય એવો જ વિષય પણ એની માવજત એટલી સરસ કે સડસડાટ વાંચી જવાય. ખાસ તો ભગવદ્ગોમંડલમાં શોધ્યા ય ના જડે એવા શબ્દપ્રયોગો અને વિશેષણો જે સાવ ના જાણીતા હોવા છતાં જે રીતે વપરાયા છે એમના અર્થ તમારી સામે ઉઘડે ઉઘડે અને ઉઘડે જ. વાહ. એક એક શબ્દ પ્રયોગ તમારી સામે એક આખું વ્યક્તિત્વ ઊભું કરે. લોંઠકી સાસુ, ધરાયેલા વાઘ જેવો વર, અને બીજા કંઈ કેટલાય શબ્દપ્રયોગો. મજા આવી ગઈ. વાંચતા કરતા જાણે વાર્તા જોઈ હોય એવો અનુભવ. અને દરેક સ્ત્રી કે છોકરી પોતાની જાતને જેમાં આઇડેન્ટીફાય કરી શકે એવું ઘણું. અભિનંદન અને આભાર. આ એક ફાંસ છે જે ગમે. લખતી વખતે આ ફાંસ જાણે વાગેલી હોય આંગળીઓમાં અને એની સભાનતા સાથે લખીએ તો કદાચ આ વાર્તાના એકાદ ટકા જેટલું (કે એનાથી પણ ઓછું ) સારું લખી શકીએ. વર્ષાબેનની વાર્તાઓની આ જ ખાસિયત છે. એક વાર વાંચો અને ક્યારેય ના ભૂલો. એ તમારા ઝહનમાં ક્યાંક હંમેશ માટે જડાઈ જાય.
 • author
  Mukesh Chandvania
  27 નવેમ્બર 2018
  અંત ચોટદાર છે. પરંતુ 1.ત્યાં મારા મોબાઈલની ઘંટડી વાગી..2 હંસા નાનુ ટેપરેકોર્ડર વગાડે 3 અનિલ ડીવીડી લાવ્યો.. આમ,વાર્તાના સમય ગાળાના સંદર્ભે મૌબાઈલ,ટેપરેકોર્ડર,ડીવીડી એક જ દાયકામા સાથે સેટ થતા નથી... જો કે વર્ષાબેન માતબર અને ખૂબ સીનીયર લેખિકા છે. ગુસ્તાખી માફ.