સરિતા ની ખુશી ચરમસીમાએ હતી. આજે ઘણા દિવસો પછી એની વાંચન ની ભૂખ સંતોષાવાની હતી. સવારે જ એની સૌથી ખાસ બહેનપણી મયુરી એની તબિયત પૂછવા આવી હતી . ભેટમાં કોઈ તાજું ગરમાગરમ બેસ્ટ સેલર પુસ્તક આપી ગઈ હતી . ...