અત્યાર સુધીનાં પ્રકરણો અહી વાંચો મુસાફરીના બીજા દિવસની સવાર પડી. આખી રાત ગોવો ઉંઘ્યો ન હતો; પણ એના ચહેરા પર કોઈ અલૌકિક તેજની આભા છવાયેલી હતી. પાંચાની ચકોર આંખો ઊઠતાંવેંત આ ફેરફાર કળી ગઈ. તેને ...