મારી વાર્તાના આ સંવાદોને પ્રતિલિપિએ મારા લેખનના સફરમાં શબ્દેશબ્દ સાબિત કરી આપ્યા છે. પપ્પા હંમેશા કહેતા કે મહેનત કરવાથી સફળતા તો ચોક્કસ હાથ લાગશે પણ કૃતજ્ઞતા વિના એ લાંબી હાથમાં ટકશે નહીં. તમારી ...
મરિયમ ધુપલી! પ્રતિલિપિના આકાશમાં ઝળકતા રહેતા ધ્રુવ તારક કહીએ તો ખોટું નથી. એમની લેખનયાત્રા દ્વારા એમણે એમના અદભુત સર્જનનો પરિચય આપ્યો છે.મરિયમજીની રચનાઓમાં મેં એક ખાસ વાત એ જોઈ છે કે વર્તાઓમાં પાત્રો સાથે નિર્જીવ વસ્તુઓ પણ બોલતી હોય છે. એકેએક બાબતનું ઝીણવટભર્યું વર્ણન નજર સમક્ષ આખું દ્રશ્ય ખડું કરવાની એમના જેવી કલા ભાગ્યે જ કોઈ અન્ય વાર્તાઓમાં જોવા મળે છે. સાહિત્ય પ્રત્યેના એમના લગાવ અને પ્રતિલિપિ પરની એમનું સફરનામું વાંચીને એમનું એક વાચકમાંથી લેખક બનવા સુધીની કથા છે. જીવનની લાક્ષણિકતાઓ એમણે બખૂબી વર્ણવી છે. માનવજીવનના મૂલ્યોસભર એમની વાર્તાઓ કાયમ અંત સુધી વાંચવા મજબુર કરતી રહી છે! મરિયમ ધુપલીને જો કોઈ લેખક સાથે સરખાવવા હોય તો એક જ નામ લઈ શકાય, અને એ છે ખુદ મરીયમજી પોતે! પ્રતિલિપિ દ્વારા પ્રગટ કરવામાં આવેલી એમની લેખનયાત્રા પણ જુઓને! કેટકેટલું યાદ કરી કરીને એમણે લખ્યું છે. પહેલી માઇક્રોફિક્શનથી માંડીને ઉત્તરોતર મળતી ગયેલી એકએક સિદ્ધિઓ, પ્રમાણપત્રો, મુલાકાતો અને વાર્તાલાપો. આટલું ઝીણું કાંતવાની ક્ષમતા તો ધુપલીજી જ ધરાવી શકે.
ભલે આજના સામયિકો, અને વર્તમાનપત્રો છાપેલા કાટલા જેવા જુના લેખકોની એકની એક પીપુડી વગાડ્યા કરે, આપણને પ્રતિલીપીએ ખૂબ બહોળો વાચકવર્ગ આપ્યો છે. વાર્તા પ્રગટ થાય એટલે વાચકોના પ્રતિભાવોના પુષ્પો આપણા મસ્તક પર વરસવા માંડે છે ત્યારે અત્યંત આનંદ થાય છે. thanks pratilipi.
સમસ્યાનો વિષય
સુપરફેન
બધા લેખક જેમની પાસે આ બેજ છે તેઓ સબસ્ક્રિપ્શન માટે યોગ્યતા ધરાવે છે
આપ જેવા લેખકના ફ્લેશબેકમાં મારો પ્રતિભાવ આપે શેર કર્યો. ખરેખર! આનંદ થયો.. આપની લેખનશૈલી, વિચારોની ગહનતા, ઝીણવટભર્યું સુંદર આલેખન, વાસ્તવિક જીવન પ્રસંગોની છણાવટ, અને સમજણ આપતા સંદેશાઓ આપની વાર્તાઓમાં હોય છે. અતિ વ્યસ્ત હોવા છતાં આપની ઘણી વાર્તાઓ વાંચવાનો મોકો ચૂકતી નથી. અને આ વાર્તાઓ એકવાર નહીં પણ ઘણીવાર વાંચી જાઉં છું. ગહરાઈ અને એટલું અર્થપૂર્ણ લેખન મન મસ્તિષ્ક પર છાપ છોડી જાય છે. ખરેખર આપ ખુબ જ મોટા લેખક છો. આપની વાર્તાઓ વાંચવી ખુબ ગમે છે. મને બચપણથી લખવાનો ને
વાંચવાનો શોખ છે. એક શિક્ષક તરીકે મને આપની વાર્તાઓ વાંચીને મારા લેખનમાં ઘણી પ્રેરણા મળી છે. આપનો ખૂબ ખૂબ આભાર મરીયમ મેમ 🙏🏻💐💐❤️❤️❤️❤️✍🏼👌👌👌👌👌👍👏👏
આપ ખુબ ખુબ પ્રગતિ કરો..Best of luck ✍🏼👍❤️