અમિત!!! અમિત, અહીં ક્યાંથી? રેખાએ દૂરથી અમિતને જોયો. રેખા એની મિત્ર નિલમની દીકરીના લગ્ન પ્રસંગે લૉસ એન્જલૅસથી ટૉરોન્ટો આવી હતી. રેખા નિલમ સાથે હસી ખુશીથી વાતો કરતી હતી. ખૂણા પર ઉભો ઉભો અમિત સેલફોન પર ...