pratilipi-logo પ્રતિલિપિ
ગુજરાતી

game

23
5

રમત રમવામાં આવે છે તારી માનસિકતા સાથે, અજ્ઞાત મનને તારા છેતરવામાં આવે છે, ખોટી આદતોથી ભીતર બદલાવની શરૂઆત, તારી જાણ બહાર આચરવામાં આવે છે, નવાઈભરી નજર નાંખે તું તારી જાત પર, જાતને જ પૂછે આ ઓળખાણ ...