"દિવાળી" - આ શબ્દ કાને પડતાં જ રંગબેરંગી આભાનું મનોવિશ્વ દરેકના મનમાં આકાર પામે છે. એ કલ્પના આબાલ-વ્રુધ્ધ, ગરીબ- તવંગર વચ્ચેના ભેદભાવ નથી જોતી. અત્યારે દિવાળી એટલે ઓનલાઈન બજારોના સેલની જાહેરાતોથી ...