pratilipi-logo પ્રતિલિપિ
ગુજરાતી

ઘર-વાપસી

2467
4.2

હાશ...રિક્ષાવાળો ઘર આંગણા સુધી લાવ્યો ખરો. જો કે હવે ગામના રસ્તાઓ પણ સારા થયા લાગે છે. પહેલા તો...’બસ, ભાઈ...પેલા લાઈટના થાંભલા આગળ રોકો.’ નીરજાએ કહ્યા મુજબ રિક્ષા થોભી.હવે થોડી પહોળી થયેલી શેરી ...