pratilipi-logo પ્રતિલિપિ
ગુજરાતી

ઘુમટો

4.4
58032

કાનમાં વિમાનની ઘરઘરાટી પડતાં જ ચારુ ના હાથ મરચાં ચૂંટતા અટકી ગયા . અનાયાસ જ એની નજર આકાશ તરફ મંડાઈ . કોણ જાણે કેમ પણ આંખમાં પાણી ધસી આવ્યું . આ સૂરજ સામે સીધી નજર માંડી એટલે ........? ઘૂમટો ...

હમણાં વાંચો
લેખક વિશે

લેખન તો લોહીમાં જ હતું . જન્મથી જ . મારા નાના શ્રી વિમલશંકર શાસ્ત્રી અખંડ આનંદમાં લેખ લખતા હતા. પણ, એ બીજ અંદર ક્યાંક ઊંડું દબાયેલું હતું. જવાબદારીની પળોજણમાં એ બીજ અંકુર જ ન થઈ શક્યું. પણ, મારા પતિએ મારું ધ્યાન એ તરફ દોરી મને પ્રોત્સાહિત કરી , મને મોકળાશ આપી, અને એ બીજમાંથી ક્યારે અંકુર ફૂટ્યા , ક્યારે નાનો છોડ થયો , અને ક્યારે આ વાર્તા રૂપી ફુલ બેઠા એની મને ખબર જ ના રહી. મારા પતિએ એ બીજને ઉછેરવામાં જો ખાતરનું કામ કર્યું છે. તો, મારા વાચક મિત્રો એને પોતાના પ્રતિભાવો થી સીંચીને એક છોડ થવામાં મદદરૂપ થઈ રહ્યા છે. સૌનો હૃદય પૂર્વક આભાર . બસ આમ જ આપના પ્રતિભાવો આપતા રહેશો. 🙏 Mo. 7779015553

ટિપ્પણીઓ
  • author
    આપનું રેટિંગ

  • કુલ ટિપ્પણી
  • author
    Pravin Khant
    16 મે 2020
    varta tamari Saras che aj na samaj ma mahilao ne ketlu sahan karvu pade che a a varta par thi khabar pade che ek bhul mate ketlu sahan karvu pade che
  • author
    Trupti Bhanushali
    10 જુન 2020
    દુઃખદ સત્ય છે આ,કહેવા માટે સમાજ બદલાયો છે પણ વાસ્તવિકતા હજી પણ કઈક અલગ જ હોય છે..
  • author
    solanki shailesh
    13 જુન 2020
    અભણ તો જાણે સમજ્યા, ભણેલો પુરુષ નારીનાં શમણા હજુએ રોળે તે પછાત જ ગણાય.