pratilipi-logo પ્રતિલિપિ
ગુજરાતી

ગુલાબ ( Valentine Special )

5
60

માત્ર એક 'ગુલાબ'થી નિરૂપાતી બે જિંદગીની સાવ અનોખી દાસ્તાન..

હમણાં વાંચો
લેખક વિશે

“હું” એ સોરઠની ઘરામાં જન્મેલા મહાન શાયરો, ગઝલકારો અને સંગીતકારોનો પાડોશી. આમ તો રાજકોટનો વતની અને ઇલેક્ટ્રીકલ એંજીનીયર, પણ નાનપણમાં શિક્ષકોએ પાડેલી લખવાની આદતોએ આજે મને આજે કવિતાઓ, શાયરી અને પધ્ય લખતો કરી દીધો. હું હવે ગુજરાતી ભાષામાં રહેલી એક અનોખી જ્યોતને મારી સ્વરચિત રચનાઓના સ્વરુપમાં પ્રજ્વલ્લિત કરી તમારા સુધી પહોચાડવાનો પ્રયાસ મારી મારી જીવાતી જિંદગીની હરેક ક્ષણમાં કરી રહ્યો છું. શબ્દપાન કરવા પધારેલ હરકોઈને લેખનના સુરાલયમાં ભમતો આ સાકી 'રૂદ્ર' હદયભાવથી આવકારે છે !

ટિપ્પણીઓ
  • author
    આપનું રેટિંગ

  • કુલ ટિપ્પણી
  • author
    Kalpesh Boghara "DADA"
    08 ફેબ્રુઆરી 2019
    ખૂબ સરસ...
  • author
    આપનું રેટિંગ

  • કુલ ટિપ્પણી
  • author
    Kalpesh Boghara "DADA"
    08 ફેબ્રુઆરી 2019
    ખૂબ સરસ...