<p style="text-align:justify"><span style="font-size:14px">યુનીવર્સીટી ઓફ મુંબઈથી સ્નાતક થયેલ હેમાબેનની લેખન કળા ' અનેકો માં એક ' છે. <span style="font-family:noto sans">સાચી વાત જણાવું તો લોન્ચના કામમાં એટલું તો વ્યસ્ત થઇ જવાયું છે કે, આ સાડત્રીસ્મો કલાક છે ઊંઘ વગરનો. ખાનગી વાત જણાવવાનો એક જ આશય છે કે જો અત્યારે કોઈ મોકો આપે તો હેમશીલા બેનની આ કવિતાઓ લગભગ રીપીટ મોડમાં આખી રાત વાંચ્યા કરું. ચાર પંક્તિઓ વાંચું અને બીજી ચાર પર ભ્રમરો તણાય. ક્યાંક અજાણ્યું સ્મિત આવે અને ઘડી ઘડીએ " આહા ...! " ક્ષણનો સામનો કરું. ભણતરને ખોખલાં સાબિત કરતી હેમાબેનની અદભુદ રચનાઓની જજ-ફકીરી કરવાની મારામાં હેસિયત નથી. તમારા રીસ્કે વાંચજો। અને ચા નો બંદોબસ્ત કરીને બેસજો. કારણ કે, વચ્ચે તમે નહિ ઉઠો એની ખાતરી હું આપું છું. </span></span></p>
સમસ્યાનો વિષય
સમસ્યાનો વિષય
સમસ્યાનો વિષય