pratilipi-logo પ્રતિલિપિ
ગુજરાતી

હા સ્ત્રી છુ હું!!!!

24
5

વહાલી દીકરી બની ને આવી          પરીવાર ની ઢીંગલી હું પ્રેમ પરીવાર નો મેળવીને સાથે         સંસ્કારો થી સુસજ્જ થઈ હું ભણતર ગણતર ને ઘરકામ સહ       થોડી આર્થિક મદદ કરતી હું સાસરિયા માં સૌને સાચવતી ...