pratilipi-logo પ્રતિલિપિ
ગુજરાતી

હાડી રાણી

4.7
30056

રાજસ્થાનની પવિત્ર ભૂમિ પરથી ઉઠેલી સંપૂર્ણ સત્ય ઘટના પર આધારિત ક્ષત્રિયોનાં શૌર્ય અને સ્નેહની ગાથા જે આજની પેઢીને શીખવશે પ્રેમનું મૂળ ત્યાગ છે.

હમણાં વાંચો
લેખક વિશે

વ્યવ્સાયે ડેપ્યુટી સેકશન ઓફિસર(મહેસુલ વિભાગ,સચિવાલય,ગાંધીનગર) અને શોખથી લેખિકા *** મન અને મગજમાં આવતા સતત વિચારોને ઉલેચીને શબ્દો રૂપે ઢાળવાનું કામ હું મારી વાર્તાઓમાં કરું છું.આ વિશ્વમાં ઘણી વસ્તુઓ મને રહસ્ય કે ઉખાણા જેવી લાગે છે.તેના જવાબ રૂપે હું મારી વાર્તા લખતી હોઉ એવું મને લાગે.મારા મનમાં વિચારોનું ધસમસતું પૂર આવે છે અને તે કોઈ વાર્તા સ્વરૂપે ઢળાઇ જાય છે.મારી વાર્તાઓ મારી અભિવ્યક્તિનું શ્રેષ્ઠ સાધન છે.અને આ અભિવ્યક્તિ માટે મને પ્રેરણા આપનાર મારા પતિદેવ છે.પ્રતિલિપિ પરના મારા દરેક વાચકોનો હું આભાર માનું છું.તમે મારી વાર્તાઓને આટલો સ્નેહ આપ્યો અને મને વધુને વધુ સારું લખવાની પ્રેરણા મળી. મારા વાચકો માટે મારુ ઇન્સ્ટાગ્રામ હેંડલ : divya_jadeja_vaghela

ટિપ્પણીઓ
  • author
    આપનું રેટિંગ

  • કુલ ટિપ્પણી
  • author
    ભરત ચકલાસિયા
    03 अप्रैल 2019
    આવી વિરંગનાઓએ જ આ દેશને વીર યોદ્ધાઓ આપ્યા છે.અને એટલે જ કદાચ આપણો ધર્મ અને સંસ્કૃતિ હજુ પણ સલામત છે. પણ રજપૂતોના ઇતિહાસ માટે માત્ર એક જ અફસોસ કાયમ રહ્યા કરે છે કે વિદેશી આક્રમણો ને એક બનીને ખાળી ન શક્યા. રાણા પ્રતાપ જેવા મહાવીરને છેલ્લે ખાવા ધાન પણ ન રહ્યું અને અરવલ્લીની પહાડીઓમાં ભટકવું પડ્યું. કાશ એ સમયના રજપૂતોએ મુસલમાન લૂંટારાઓને એક થઈને કાપી નાખ્યા હોત તો કદાચ આ દેશ અખંડ ભારત હોત અને વિશ્વનો સૌથી મોટો હિન્દૂ દેશ હોત.
  • author
    રાઠોડ જ્યોતિ (Rj)
    24 फ़रवरी 2019
    આવું શૌર્ય ક્ષત્રિયાણીના જ ખૂનમાં હોય બાઈસા
  • author
    Vishnu Bhalodi
    27 जून 2019
    મા ભોમને કાજ આવુ બલીદાન તો કોય વીરાંગનાજ આપી શકે,ધન્ય એની જનેતાને ને ધન્ય રાજસ્થાન ભૂમી ને કે જ્યા પાક્યા આવા નરબંકાઓ અને મા ભવાની જેવી વિરાંગનાઓ........ શબ્દોમાં ન કહી શકાય એટલી ધન્ય છે એમની ખુમારીને. અગણીત વંદન......