હજી નથી તૂટી હું પૂરી હજી કરચો અટકી છે હજી ક્યાંક કંઈક બાકી છે હજી ક્યાંક ઘણું બાકી છે હજી વીણવાં છે પલાશનાં ફૂલ હજી ગરમાળો મેં જોયો નથી હજી નીર-ક્ષીર બાકી ગળવાનાં હજી ધરાઈને શશી નીરખ્યો નથી હજી ...