pratilipi-logo પ્રતિલિપિ
ગુજરાતી

હાં હું એક પુરુષ છું...

4.9
206

આજે સૂર્ય પશ્ચિમમાંથી બહાર આવ્યો હતો.  હકીકતમાં, ભાગ્યે જ સમયસર ઓફિસે આવી શકનાર પરેશ આજે સમયસર ઓફીસ આવ્યો હતો. તે પોતાનું કામ શરૂ કરવા જતો હતો ને ત્યારે જ તેનો મોબાઈલ ફોન રણક્યો. ચહેરાના ...

હમણાં વાંચો
લેખક વિશે
author
Añķįţ Ĝøĥëł13🇮🇳

I don’t care what people think or say about me, I know who I am.😎😎😎 Party On 3rd January 🎂🍻🥳

ટિપ્પણીઓ
  • author
    આપનું રેટિંગ

  • કુલ ટિપ્પણી
  • author
    Nita Anand
    21 નવેમ્બર 2022
    વાહ વાહ.. જબરદસ્ત આલેખન કર્યું છે. સાચી વાત છે પોતાના માતાપિતા અને પત્ની વચ્ચે આજના સમયમાં આવા કેટલાંય પુરુષ પીસાતા હોય છે. પેલી કહેવત જેવું સ્ત્રી ધારે તો તારે નહી તો ડુબાડે. એટલે જે પુરુષ ની પત્ની પુરુષનાં પરિવારને પણ પ્રેમથી સાચવે તો તેમનો જીવનબાગ ખીલી ઉઠે પણ જો રીમા જેવી સ્વાર્થી પત્ની હોય તો પુરુષનું જીવન ધૂળ થઈ જાય. પણ જ્યાં સ્ત્રીઓ રીમા જેવી ના હોય ત્યા સહન કરીને જીવવા વાળી સ્ત્રીઓ પણ હોય છે. આ ખરે તો એટલું જ કહેવાય કે બંને બાજુ સમાંતર રાખવાવાળો પુરુષ એક બાજુ તો વ્યથામાં વલોવાય જ છે. ખૂબ જ સરસ લખ્યું.. 👍👌👌👌👌👌
  • author
    Farida Rizwan "Foram"
    20 નવેમ્બર 2022
    ખૂબ જ ઉત્તમ ઉદાહરણ પૂરું પાડતી રચના લખી છે આપે . એક પુરુષને એક દીકરા તરીકે, કેટલી હિંમત રાખવી પડતી હોય છે .એક પતિ તરીકે કેટલી જવાબદારી નિભાવી પડતી હોય છે. ઘર ,ઓફિસ બધે જ માનસિક સંતુલન જાળવીને કાર્યો પાર પાડવા પડતા હોય છે, તે બધું આપે રચનામાં સમજાવ્યુ છે.. રસ્ત્રી તો આંસુ પાડી લે છે પુરુષ ક્યાં લાગણી ઠાલવે? પુરુષને હકીકતમાં સમજવા વાળું મળે તો ખબર પડે, પુરુષ શું છે. ભલે તે કઠોર દેખાતો હોય, હૃદય મીણ જેવો હોય છે .. અને આપની રચનામાં દર્શાવ્યા પ્રમાણે પરેશ ની પત્ની જેવી પત્નીઓ હકીકતમાં હું આસપાસમાં સમાજમાં જોઉં છું ,આ તો ઘર ઘર ની કહાની છે .દરેક ઘરમાં એવી એક પુત્ર વધુ આવે છે કે બધું બરબાદ કરી મૂકે છે ,અને સુધરતી જ નથી! મા બાપે મહેનત મજૂરી કરીને જે દીકરાને મોટો કર્યો હોય ,તે વહુ આવતા જ બદલાઈ જાય છે .એને બદલવું પણ પડે છે, કારણ કે તેને પત્ની નું પણ દિલ રાખવું પડે છે, મા બાપનું પણ રાખવુ પડે છે .. ખુબ સરસ રચના ...👍👍👍👌👌👌👌બેસ્ટ ઓફ લક