pratilipi-logo પ્રતિલિપિ
ગુજરાતી

" હેપ્પી વુમન્સ ડે "

88
4.9

" હેપ્પી વુમન્સ ડે " મુખ પર હાસ્ય જતાવી , વેદના ભીતર બાળે ,એ સ્ત્રી.! ઉજાગરા કાયમ કરી , ઝોકું ન ખાય , એ સ્ત્રી.! દિવસ રાત મહેનત કરે, છતાંય જશ ન ખાટે , એ સ્ત્રી.! પોતાનું રુપ ઝાંખુ પાડી , બીજા ...