આવી ચુંટણી , અને ચાલે હરિફાઈ .. નિત નવા ગતક્ડાં , અને નવી લોભામણી વાતો થાય ચુંટણી માં , અને પછી થાય વચનો ની આપ લે . હરિફાઈ માં કોણ જીતશે અને કોણ હારશે .એના ઉપર લગાવાય શરતો ...અને પછી નંબર વન ...
શબ્દની સફરથી નીકળેલા શબ્દોની
મંઝિલ સુધી પહોંચવા કર્યો છે
પ્રયત્ન, પહોંચાશે કે નહીં
ખબર નથી પણ
કાયમ કલમ
રહેશે ચાલતી..
કલમ જ છે હવે દુનિયા મારી
સપના પણ કલમ અને શબ્દો
વડે લખાતી રચના પણ સપનું
પૂરું કરવા મથતું આ જીવન...
કર્યું આ કલમને અર્પણ..
સારાંશ
શબ્દની સફરથી નીકળેલા શબ્દોની
મંઝિલ સુધી પહોંચવા કર્યો છે
પ્રયત્ન, પહોંચાશે કે નહીં
ખબર નથી પણ
કાયમ કલમ
રહેશે ચાલતી..
કલમ જ છે હવે દુનિયા મારી
સપના પણ કલમ અને શબ્દો
વડે લખાતી રચના પણ સપનું
પૂરું કરવા મથતું આ જીવન...
કર્યું આ કલમને અર્પણ..
વાહ સરસ વાત કહી
અદભુત લેખની
જીવનમાં નંબર વન એ હોય જે
હ્નદયમાં અતિ આનંદ આપે
જીતવું તો સ્પર્ધામાં નમ્બર વન મહેનતથી
સાચી લગ્નથી મથનાર નમ્બર વન જ હોય છે
પણ હ્નદયમાં પણ નમ્બર વન બંને હેતથી
જીવનની આ સ્પર્ધામાં પણ વિનય, વિવેક શોર્ય અને
નારી સન્માનની ભાવનાથી ઘણાં નમ્બર વન આપોઆપ બની જતાં દેખાઈ છે
મારી રચના અહી વાંચશોજી....
"હૈયું છલકાવે ઈ નમ્બર વન "
સમસ્યાનો વિષય
સુપરફેન
બધા લેખક જેમની પાસે આ બેજ છે તેઓ સબસ્ક્રિપ્શન માટે યોગ્યતા ધરાવે છે
વાહ સરસ વાત કહી
અદભુત લેખની
જીવનમાં નંબર વન એ હોય જે
હ્નદયમાં અતિ આનંદ આપે
જીતવું તો સ્પર્ધામાં નમ્બર વન મહેનતથી
સાચી લગ્નથી મથનાર નમ્બર વન જ હોય છે
પણ હ્નદયમાં પણ નમ્બર વન બંને હેતથી
જીવનની આ સ્પર્ધામાં પણ વિનય, વિવેક શોર્ય અને
નારી સન્માનની ભાવનાથી ઘણાં નમ્બર વન આપોઆપ બની જતાં દેખાઈ છે
મારી રચના અહી વાંચશોજી....
"હૈયું છલકાવે ઈ નમ્બર વન "
સમસ્યાનો વિષય
સુપરફેન
બધા લેખક જેમની પાસે આ બેજ છે તેઓ સબસ્ક્રિપ્શન માટે યોગ્યતા ધરાવે છે
સમસ્યાનો વિષય
સમસ્યાનો વિષય
સમસ્યાનો વિષય