હું વ્યવસાયે શિક્ષિકા છું,, વાંચવાનો અઢળક શોખ છે.. કવિતા ઓ રચું છું.. પ્રતિલિપિ જેવું માધ્યમ મળ્યું છે તો વિચારો ને સાહિત્ય રૂપે ઢાળવાનો પ્રયત્ન કરું છું!આપના સુઝાવ મને ખુબ ઉપયોગી થશે!આપની એક લાઈક પણ લખવાની પ્રેરણા આપતી રહેશે..🙏🙏🇮🇳જય હિન્દ, જય ભારત..
સમસ્યાનો વિષય
સમસ્યાનો વિષય