હું તેજલ રાણા,
વ્યવસાયે શિક્ષિકા છું. વાંચવાનો શોખ ઘણો.
કવિતાઓ લખું છું. પ્રતિલિપિ જેવું માધ્યમ મને મારી બહેનપણી તરફથી મળ્યું. જેનો અનહદ આનંદ છે. મારું જે લેખન અટકી ગયું હતું તે લિપિના માધ્યમથી ફરી શરૂ થયું.
આભાર લિપિ.... 🙏🙏
પ્રતિલિપિમાં બધાને વાંચીને લખાવનું શીખી રહી છું. લેખકો સાથેના વિચારોના આદાન પ્રદાનથી પણ ઘણું જાણવાનું મળ્યું. હજી ઘણી ઉત્કંઠા છે સાહિત્યમાં તરબોળ થવાની, લખવાની, વાંચવાની ને નવું સાહિત્ય સર્જન કરવાની.
પ્રભુકૃપા ને લિપિનો સાથ હશે તો મારી કલમને વાચા આપીશ શકીશ. મારા વિચારોને હું આપની સમક્ષ મૂકવાનો પ્રયાસ કરું છું.
🇮🇳🇮🇳🇮🇳વંદેમાતરમ 🇮🇳🇮🇳🇮🇳
સમસ્યાનો વિષય