સાહજિક વાટાઘાટ, ન કોઈ મોટી વાત કે ઘટના બસ એક નાનીશી સ્થિતિથી પાંગરેલો એ અનેરો પ્રેમ!(મારો એક નવો પ્રયાસ છે લેખક તરીકે લઘુવાર્તા માંથી નીકળી લઘુકથા કે નાનકડી નવલિકા બનાવવા તરફ).
કદાચ શબ્દો ખૂટી રહ્યા છે આજ મારી જોડે કે જેથી કરી ને આ તમારી લઘુકથા કે નાનકડી નવલિકા ના પ્રયાશ ના વખાણ પણ કરી શકું....બસ એટલું જરૂર કહીશ કે મિત્ર ખૂબ જ સરસ અને કોઈ પણ વાંચક ના દિલ માં છેક ઊંડાણ સુધી અસર કરે ને એવીજ કઈક છે આ તમારી “નાનકડી નવલિકા”.બસ હવે રાહ જોવાશે તો એ કે આ અંત મા તમે લખેલું “ક્રમશ” એ “સમાપ્ત”માં ક્યારે પરિણમશે.
સમસ્યાનો વિષય
સુપરફેન
બધા લેખક જેમની પાસે આ બેજ છે તેઓ સબસ્ક્રિપ્શન માટે યોગ્યતા ધરાવે છે