pratilipi-logo પ્રતિલિપિ
ગુજરાતી

હું ઘડાયો છું .

20
5

થાય આનંદ તને એટલે ઘવાયો છું તેં મને છેતર્યો નથી હું છેતરાયો છું જરુર શી છે સતત યાદ દેવડાવાની છે સતત ખ્યાલ મને પણ હુ સૂતજાયો છું દીધા છે જાણી જોઇને કવચને કુંડળ મેં ન ભૂલથીય માનજે કે ભોળવાયો છું તને ...