pratilipi-logo પ્રતિલિપિ
ગુજરાતી

હુ મારા ઘર માટે સવારનો  સુરજ છું, હુ મારા ઘરની આરતી કે નમાઝ છુ, હુ મારા ઘરની કામવાળી પણ છુ, હુ મારા ઘર નુ માન છુ, હુ જ લક્ષ્મી,  દુર્ગા પણ હુ જ છુ, હુ  જ રાતે  ઘરની ચોકીદાર છુ, આ બધુ જ હુ ...