pratilipi-logo પ્રતિલિપિ
ગુજરાતી

હું નારી છું!

14
5

હુ નારી છું મને નારી જ રહેવા દો નારાયણી બનાવવા ની કોશિશ ન કરો પરીની જેમ તમારા સપના પુરા કરીશ મને ફુલ સમજી તોળવાની કોશિશ ન કરો હુ નારી છું મને નારી જ રહેવા દો..... તમારા ઘરમાં લક્ષ્મી બનીને આવી ...