pratilipi-logo પ્રતિલિપિ
ગુજરાતી

હું સ્ત્રી નહિ સ્ત્રી શક્તિ છું...

41
4.9

બધા સાથે સંબંધો નિભાવું છું કઈ આશાઓ રાખ્યા વગર, એટલે જ તો લોકો મને કહે છે કે તું સ્ત્રી છે આ તારી ફરજ છે... દુનિયા આખી મને કહે છે કે તારે આમ ના કરાય તેમ ના કરાય, એટલે જ તો લોકો મને કહે છે કે તું ...