pratilipi-logo પ્રતિલિપિ
ગુજરાતી

નફરત છે તારાથી

4.8
1240

હું તને નફરત કરું છું એમ બોલી ને પણ એને જ પ્રેમ અને એની જ કેર કરવી એ સમજાવતી અત્યાર સુધી ની મારી સૌથી શ્રેષ્ઠ કવિતા..

હમણાં વાંચો
લેખક વિશે
author
જતીન પટેલ

જતીન પટેલ "શિવાય" એ ફક્ત નામ નહીં પણ એક બ્રાન્ડ બની જવી જોઈએ એવી આશા સાથે લેખનકાર્યનો આરંભ કર્યો હતો. વિવિધ ઓનલાઈન પ્લેટફોર્મ પર પચ્ચીસ જેટલી નવલકથાઓ, રાજ્ય સ્તરની નવલકથા સ્પર્ધામાં પાંચ વખત ટોપ 3માં સ્થાન, એક નવલિકા પરથી યુટ્યુબ શોર્ટ મુવી બનવી, બીજી બે નવલિકા પરથી બનવાની તૈયારી, કલર્સ ગુજરાતી અને સ્ટાર પ્લસ તરફથી મળેલ ઓફર..અને બધા પ્લેટફોર્મ પર મળીને પચાસ હજારથી વધુ ફોલોવર્સ..આ બધું પૂરતું છે એ સાબિત કરવા કે મેં લેખન જગતમાં પાંચ વર્ષના ટૂંકા સમયમાં ઘણું બધું મેળવી લીધું છે. Facebook id:- author jatin patel insta id:- jatiin_the_star

ટિપ્પણીઓ
  • author
    આપનું રેટિંગ

  • કુલ ટિપ્પણી
  • author
    Simran Jatin Patel ""સાંઈ".."
    27 જુલાઈ 2018
    મને પ્રેમ છે તારી આ નફરતથી જ...👌👌 જો નફરત આમ બોલીને જ થાતી તો સારું... મને આમ તારું અચાનક જ કહ્યા વિના દૂર જાવું એ ન સમજાણુ... જો પ્રેમ આમ બોલીને જ થાતો તો સારું... મને આમ તારું અચાનક જ સમીપે આવું એ ન સમજાણુ...
  • author
    10 એપ્રિલ 2019
    ઓસમ...સુપર...ગ્રેટ...ના કર આટલી નફરત મને થઇ જશે પ્રેમ તારી નફરત થી મને..દુનિયા માં 2 જ વસ્તુ છે પ્રેમ અને નફરત ત્રીજી શોધ તું ક્યાંથી કરીશ મારા માટે થઇ જશે પ્રેમ તારી નફરત થી જો મને
  • author
    Parul bhimani Khara
    27 જુન 2024
    wah