pratilipi-logo પ્રતિલિપિ
ગુજરાતી

ઇઝાજત

કવિતા
11
5

હવે લખું જો ઈઝાજત આપે તો, તારા આંખની બાજુનું તલ રમાડું, જો ઈઝાજત આપે તો, તારી પલકારી પાપણોમાં સમાવુ, જો ઈઝાજત આપે તો, તારી આંખોનાં દરીયામાં ડુબું, જો ઈઝાજત આપે તો, તારી તીરછી નજર નો જામ છલકાવુ, જો ...