લેખક શ્રી પ્રકાશ મિસ્ત્રીનું મૂળ વતન દક્ષિણ ગુજરાતમાં આવેલા ગામ તલાવચોરા છે. વડોદરા માં તેઓ ૧૯૮૦ થી સ્થાયી થયા છે. હાલમા વડોદરા માં આવેલી કંપની એલ એન્ડ ટી ચીયોડા માં સીનીયર મેનેજર તરીકે ફરજ બજાવે છે. સામાજિક પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા છે લેખનકાર્ય ની સાથે સાથે ફોટોગ્રાફી નો પણ શોખ ધરાવે છે.
સમસ્યાનો વિષય
સમસ્યાનો વિષય