pratilipi-logo પ્રતિલિપિ
ગુજરાતી

છન છન કર તું ઝાંઝર,, મારા પગ નું પ્યારું ઝાંઝર,, ઘર માં રોનક લાવે ઝાંઝર,, મીઠો અવાજ કરે ઝાંઝર,, મોહક ચાલ ચલાવે ઝાંઝર,, ઘૂઘરી ના તાલે ભાન ભુલાવે ઝાંઝર,, પિયુ લાવે પ્યારું ઝાંઝર,, હોંશે થી પહેરું ...