આજે રવિવારનો દિવસ હતો. સૂર્યોદયની સુગંધ જાણે દરેક લોકોમાં એક નવો જોશ ભરવા મથી રહી હતી. સવારના જોગિંગ માટે નીકળેલા લોકો, દૂધવાળા અને છાપાવાળાઓ માટે આજે પણ રવિવાર કદાચ રવિવાર નહોતો. સવારમાં ...