જમાનો કદાચ ઉતાવળભર્યો છે પણ તારા માટે મારી લાગણી એજ જૂના જમાના જેવી જ છે... ધીમી ધીમી આંચ પર રોજ વધ્યા કરે છે દરેક શ્વાસમાં તારી હાજરી છે ઈચ્છા તો શ્વાસ બંધ થાય ત્યારે પણ તારા નજીક રહેવાની ...
નમસ્તે પ્રતિલીપી ના દરેક સભ્યને ..હું ગૃહિણી છું અને લખવું ગમે છે તો લખીને થોડું ખબર પડે એમ એમ પ્રકાશિત કરું છું નવા નવા ગૃપ માં...મારું પોતાનું જ લખેલું છે ..દિલથી લખું છું એનો આનંદ છે મને..એકદમ સરસ નથી લખાતું પણ પ્રતિલીપી માં વાંચીને થોડું શીખીશ અને આગળ સારું લખાય એવું પ્રયત્ન કરીશ...આભાર
સારાંશ

સમસ્યાનો વિષય
સમસ્યાનો વિષય
સમસ્યાનો વિષય