pratilipi-logo પ્રતિલિપિ
ગુજરાતી

જ્યારે હું માં બની!

524
4.7

મે મહીનાની ૫ મી તારીખ હતી એ... સવાર થી મન બેચેન હતું... કંઈ સમજ નહતી પડતી.. ઓફિસમાં પણ મન નહોતું લાગતું... આખો દિવસ બસ એક જ વિચાર આ મહીને તો ખુશખબર મડવી જ જોયયે... શું નથી કર્યું... છેલ્લા ૬ ...