pratilipi-logo પ્રતિલિપિ
ગુજરાતી

કદાચ હું સ્ત્રી છું એ જ કારણે...??

4.5
885

દર વખતે હું મારા બધા જ નિર્ણય જાતે જ લેવાનું વિચારુ છું..! હજી હું પાંખો ફેલાવુ જ છુ... વિશાળ ઉડાન ભરવા...પણ કાયમ કોઇ આવી જાય છે.... અને કહે છે... ‘હું પણ તારી સાથે જ આવીશ..’ અને હું ના પાડુ ...

હમણાં વાંચો
લેખક વિશે

મારી કવિતાઓ... મારી લખેલી.. એક-એક અક્ષર માં મારા સંવેદનો ધબકે છે...કંઇક મને સ્પર્શે ત્યારે જ મારા થી કંઇ લખી શકાય છે..યાદ નથી ક્યારથી પણ લખવાની શરૂઆત થઈ જ ગઈ.. મારા મન ની વાત કોઇ ને કહેવા કરતા કાગળ પર ઉતારવાનું વધારે માફક આવે છે મને.. લખાયેલી લાગણીઓ ક્યારે કવિતા થઈ ગઈ મને જ ખબર ના પડી..! મારી વેદના કાગળ પર લખાયા પછી હું વાંચવાનુ પસંદ કરતી નથી..મને એ ને એજ તકલીફ વાળી ક્ષણો વચ્ચે અટવાયા કરવાનું નથી ગમતુ તો એને કાગળ પર ઉતારી ને એને વાંચવા નું જ ટાળુ છું.. ઘણા સમય પહેલા વાંચેલ એક કવિતા ની પંક્તિઓ યાદ આવે છે.. " એ આવી... અચાનક.. મારા પલંગ પર પડેલી વારતા ના વેર વીખેર પાના અને મને... અવગણી ને બેસી ગઈ..મારી સામે જોતી..! મારા મન નો કબજો લઈ અને... ફરી વળી ધસમસતી..મારી શિરા શિરા માં.... મેં પેન ઉપાડી.. કોરા કાગળ પર શાહી નું ટપકું પાડ્યું.. ત્યાં તો એ છટકી ગઈ.. મારા શબ્દો ને આકાર આપું તે પહેલા..!!" અને મારી વાર્તાઓ મારી આસપાસ બનતી ઘટનાઓ અને મારા મન માં ચાલતા વિચારો નું પરિણામ છે...

ટિપ્પણીઓ
  • author
    આપનું રેટિંગ

  • કુલ ટિપ્પણી
  • author
    09 जुन 2020
    આધુનિક નારીવાદી કવિતાનું ઉત્તમ ઉદાહરણ... ખરેખર સલામ છે તમને...
  • author
    13 जुलै 2016
    રક્ષા ના બહાને સમાજ સ્ત્રી ની પાંખો કાપે છે. ખુબજ સરસ સંવેદના અને એટલીજ સાચી.
  • author
    Suresh Parmar
    11 मे 2023
    વાહ વાહ વાહ વાહ વાહ સો ટકા સત્ય ઉજાગર કર્યુ છે.
  • author
    આપનું રેટિંગ

  • કુલ ટિપ્પણી
  • author
    09 जुन 2020
    આધુનિક નારીવાદી કવિતાનું ઉત્તમ ઉદાહરણ... ખરેખર સલામ છે તમને...
  • author
    13 जुलै 2016
    રક્ષા ના બહાને સમાજ સ્ત્રી ની પાંખો કાપે છે. ખુબજ સરસ સંવેદના અને એટલીજ સાચી.
  • author
    Suresh Parmar
    11 मे 2023
    વાહ વાહ વાહ વાહ વાહ સો ટકા સત્ય ઉજાગર કર્યુ છે.