pratilipi-logo પ્રતિલિપિ
ગુજરાતી

કામવાળી બાઈ

4.0
8328

મુમ્બઈમાં ગૃહિણીઓ બહારના કામમાં એટલી વ્યસ્ત હોય છે કે તેમની પાસે ઘરકામ કરવા માટે બિલકુલ ફુરસદ મળતી નથી. બાળકો અને પતિની પાછળ સમય જતો હોય છે. અને તેને લીધેજ કામવાળી બાઈ વિના બિલકુલ ન ચાલે. જો એક દિવસ ...

હમણાં વાંચો
લેખક વિશે
author
હેમા પટેલ

ગુજરાતી હોવાનુ મને ગર્વ છે.ગુજરાતી ભાષા પ્રત્યેના પ્રેમને કારણ વાંચનનો ઘણોજ શોખ છે. આધ્યાત્મિક મન ગમતો વિષય છે, છતાં પણ જ્ઞાનની ભુખને કારણ બીજા ઘણા વિષયોનુ વાંચન અવશ્ય કરું છું.હ્યુસ્ટનમાં ચાલતી ‘ગુજરાતી સાહિત્ય સરિતામાં‘ ૨૦૦૯ માં જોડાઈ. વિજયભાઈ શાહના પ્રોત્સાહન અને આગ્રહને માન આપીને લખવાનુ વિચાર્યુ અને ‘ hemapatel.gujaratisahityasarita.org ‘( વિચાર વિસ્તાર) બ્લોગ બનાવીને લખવાનુ શરૂ કર્યુ. બીજો બ્લોગ ‘ hemapatel.wordpress.com ‘ ( વિચાર ધારા ) માં લખવાનુ ચાલ્યુ રાખ્યુ. મારા વિચારો સરળ ભાષામાં પ્રકટ કરવાનો પ્રયત્ન કરું છું. હજુ પણ શીખી રહી છું, અને ઘણુ શીખવાનુ બાકી છે. સાહિત્ય સરિતાના મિત્રો તરફથી ઘણુ બધુ જાણવાનુ અને શીખવાનુ મળે છે. સહિયારા સર્જનમાં સત્ય ઘટના પર આધારિત પહેલી નવલકથા ‘ વિરાંગના સરોજ શ્રોફ ‘ લખી ત્યાર બાદ મન વિષય લઈને મન ઉપર ‘મનોમંથન’ લખી ત્યાર બાદ સત્ય ઘટના પર આધારિત ‘ અલકનંદા’ લખી અત્યારે ‘ઝમકુબાના ઝબકારા’ હાસ્ય નવલકથા લખાઈ રહી છે.૭૦ વર્ષની ઉંમરે મારી નિવૃત જીંદગીમાં વાંચન અને લેખનમાં સમય વીતાવીને મનને ઘણોજ આનંદ અને શાંતિ મળે છે.

ટિપ્પણીઓ
  • author
    આપનું રેટિંગ

  • કુલ ટિપ્પણી
  • author
    કોમલ "#સુવિચાર"
    13 ઓકટોબર 2017
    આના karta જાતે j બાઈ bani kam kari levu saru rahe..
  • author
    Nilesh Bhanushali
    12 જુન 2018
    આળસુ ગુજરાતણો આવી બાઈ ને જ લાયક છે...
  • author
    Kalpana patel
    20 જુલાઈ 2020
    aa to ochu kehevay. jate kam karata jor pade to aana thi pan matha farel kamavari aave. majaburi hoy ne rakho to teni ha ma ha na karay jetali jarur tamare cha etali j jarur ane pan cha. tamara ma uniti nathi etale mathe bese cha.
  • author
    આપનું રેટિંગ

  • કુલ ટિપ્પણી
  • author
    કોમલ "#સુવિચાર"
    13 ઓકટોબર 2017
    આના karta જાતે j બાઈ bani kam kari levu saru rahe..
  • author
    Nilesh Bhanushali
    12 જુન 2018
    આળસુ ગુજરાતણો આવી બાઈ ને જ લાયક છે...
  • author
    Kalpana patel
    20 જુલાઈ 2020
    aa to ochu kehevay. jate kam karata jor pade to aana thi pan matha farel kamavari aave. majaburi hoy ne rakho to teni ha ma ha na karay jetali jarur tamare cha etali j jarur ane pan cha. tamara ma uniti nathi etale mathe bese cha.