pratilipi-logo પ્રતિલિપિ
ગુજરાતી

કંઈક ખૂટે છે...

75
4.2

કંઈક ખૂટે છે... હજુ કંઈક ખૂટે છે વિચારું તો મન ભટકે છે અટકળો લગાવું ને સ્વપ્ન તૂટે છે મદદ માંગુ ત્યાં મતલબ નીકળે છે હજુ કંઈક ખૂટે છે ...