Subscribe and share and like my you tube channel for motivational and inspirational video
https://www.youtube.com/channel/UCU2ozEsScYvSCU41rNJSmww
મને ખબર નહીં કે હું સારૂ લખું છું કે નહીં પરંતુ મારા મનનાં વિચારો ને રજુ કરૂ છું
હું , આ વિશાળ સાહિત્ય ની દુનિયાનાં એક નાનકડા ઊગતા ફૂલ સમાન છું , અને હું આપણા ગુજરાતી સાહિત્યની મારાથી બનતી ખુબજ સેવા કરીશ.
આ ઉપરાંત હું આરોગ્ય અને શિક્ષણ એમ બંને ક્ષેત્ર સાથે જોડાયેલ છુ , છતાં પણ સાહિત્ય પ્રત્યેનો મારો લગાવ ખૂબ જ વધારે છે અને એવો જ રહેશે.....
તમે મારી સ્ટોરી વિશેના પ્રતિભાવો મને ચોક્કસથી જણાવજો....
Mob No - 9727868303
D.O. B - 29/07/1990
Mail id - [email protected]
સાહિત્ય ની દુનિયાનું એક નાનકડું ફૂલ
......આપનો ....
મકવાણા રાહુલ એચ.
સમસ્યાનો વિષય
સમસ્યાનો વિષય
સમસ્યાનો વિષય